________________
કોઈ અગમ્ય કારણથી ગ્રન્થમાળાના પ્રથમ પુષ્પથી ૧૦૮ પુષ્ય સુધીના બધા પુસ્તક, મુનિશ્રી જ્યાં ચોમાસુ હૈયા ત્યાંથી મને મોકલતા રહ્યા છે તે કઈ પૂર્વ—જન્મના પુણ્ય સંસ્કારને લીધે જ હશે. હાલ પણ તેમની કૃપાષ્ટિ ચાલુ છે અને અમદાવાદમાં હોવાથી તથા મન-વચન-કાય-શક્તિ, મજબુત હોવાથી મને ઘેર અવાર-નવાર દશનનો લાભ આપે છે. (૨૧) છેલવે વિશિષ્ટ હકીકત ઃ (૧) એક એળીનું પારણું અમદાવાદ શામળાની પોળમાં થયેલું (૨) પુસ્તક લેખન પ્રકાશનમાં પ્રેત્સાહન, અમદાવાદમાં શ્રી કનચંદ્રસૂરિજીને લખેલ મેટર બતાવતા પ્રસ્તાવના લખી આપેલી (૩) ચતુર્થ ચતુર્માસ : પૂ. વિદ્યાનંદવિજયે સંઘમાંથી જાહેર કર્યું કે (મહારાજશ્રીનું ચોથું પુસ્તક શ્રી નેમિનાથ તથા કૃષ્ણ ચરિત્ર) આ પુસ્તક કેઈએ તેવું નહિ અને લખાયેલા પૈસા કેઈએ આપવા નહિ. મહારાજશ્રી એ કહયું પ્રભુની નિશ્રામાં. પ્રભુના પુસ્તકને વિરોધ કરે તેને હું ગુરુ કે સાધુ માનતે નથી, હા ભૂલ હોય તે સુધારી લઈશું, આ બાબતમાં મારા ગુરુ મહારાજના ઠપકાને પાત્ર મારા પર આવ્યું. મેં તેમને રાજીનામું લખીને કહ્યું એ જો પાછા માગે... મેં તેમને આપે, વગેરે વગેરે. (૨૨) આ ગ્રંથમાળાને બહોળે પ્રચાર અને ફેલાવે થાય અને આબાલવૃદ્ધ સર્વ જનો “અકલંક સાહિત્યનો તન મન ધનથી લાભ લઈ આત્મ કલ્યાણ સાધે તેવી શુભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org