________________
૭૫૧.
૭૫૨.
૭૫૩.
૭૫૪.
૧૮૭
એ સગવન શ્રી મહાવીર-સ્વામી સદૃશી, કેવળજ્ઞાની, મૂળ અને ઉત્તર ગુણા સહિત વિશુદ્ધ ચારિત્રના પાલન કરનાર, ધૈયવાન, અને ગ્રન્યાતીત એટલે અપરિગ્રહી હતા. તેઓ નિ ય અને આયુ-કર્મ રહિત હતા.
એ શ્રી વીરપ્રભુભૂતિપદ્મઃ (અન તજ્ઞાની) અને અનિકેતુચારા (અનાગારા) હતા તે સ`સાર પાર કરનાર હતાં. તેઓ ધીર અને અનંતઃશી હતા. સૂર્યની માફક અતિશય તેજસ્વી હતા. જેવા રાતે ઝળહળતા અગ્નિ અ ંધકારને નષ્ટ કરી પ્રકાશ ફેલાવે છે. એવી રીતે એમણે પણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પદાર્થાંના સત્ય સ્વરૂપને પ્રકાશિત કર્યુ હતું.
જેવી રીતે હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહું, નદીઓમાં ગ’ગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે એ પ્રમાણ નિવĆવાદીઓનાં જ્ઞાતપુત્ર શ્રી મહાવીર સ્વામી) શ્રેષ્ઠ હતા.
જેવી રીતે દાનામાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્ય વચનામાં અનવદ્ય ચન (પરને પીડા ન ઉપજાવે એવુ') શ્રેષ્ઠ છે અને તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, તેવી રીતે જ્ઞાતપુત્ર શ્રમણ લેકમાં ઉત્તમ હતા.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org