________________
અશુભ ભાવ – તીવ્ર કષાય (૧૯૮) અશુભ લેડ્યા – કૃષ્ણ, નીલ, કાપિત નામની તીવ્ર
કષાય-યુક્ત ત્રણ વૃત્તિઓ (પ૩૪) અષ્ટ – ૧. આઠ કમ, ૨. સિદ્ધના આઠ ગુણ, ૩. આઠ પ્રવચન
માતા, ૪. આઠ મદ, પ. આઠ સિદ્ધિ (આ બધાં
આઠ આઠ છે) અસંખ્ય પ્રદેશ – આકાશ અનંત છે જેને મધ્ય લેક-ભાગ
કેવળ અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. ધર્મ તથા અધર્મ દ્રવ્ય પણ આટલાં જ પરિમાણુ વાળાં છે. જેવદ્રવ્ય પણ પરમાર્થત આટલે જમે છે, પરંતુ દેહમાં સંકુચિત હવાને લીધે આ પરિમાણ અવ્યક્ત છે. એની કેવળ–સમુદુઘાત અવસ્થા જ એવી છે કે એક ક્ષણને માટે એ ફેલાઈને લેક પ્રમાણ જેટલી
બની જાય છે. (૬૪૬) અસ્તિકાય - ઝવ વગેરે છ દ્રવ્ય અસ્તિત્વયુક્ત છે પરંતુ પ્રદેશ
પ્રચયયુક્ત હેવાથી કાય-વાન કેવળ પાંચ છે. પરમાણુવત્ સમય માત્ર એકપ્રદેશી હેવાને લીધે
કાળદ્રવ્ય કાય-વાન નથી. (૬૨-૬૩૧) અસ્તેય – આપ્યા વિના કઈ વસ્તુ ગ્રહણ ન કરવાને ભાવ
અથવા વ્રત (૩૧૩, ૩૭૦-૩૭૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org