________________
૨૩૧
(૫) આયુ કમ ને હડ સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે હુડમાં પગ નાખેથી વ્યક્તિ હાલવા-ચાલવામાંથી શકાઈ જાય છે તેમ આયુ કર્મના ઉદયથી જીવ પેાતાના શરીરમાં મુકર્રર સમય સુધી ગાંધાયેલે રહે છે. (૬) નામ મને ચિતારા સાથે સરખાવવામાં આવે છે. જેમ ચિતારા વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે તેમ આ કર્મના ઉદયથી જીવાના વિવિધ પ્રકારના દેહાની રચના થાય છે.
(૭) ગેત્ર કમ'ને કુંભાર સાથે સરખાવવામાં આવે છે જેમ કુંભાર નાના મોટા વાસણ મનાવે છે તેમ આ કર્માંના ઉદયથી જીત્રને ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે. (૮) અંતરાય ને ભ`ડારી (મુનોમ) સાથે સરખાવવામાં આવે છે, જેમ ભંડારી (ખજાનચી) દાતાને આપતાં અને મિક્ષુકને લેતાં શકે છે તેવી રીતે આ કર્મોના ઉદયથી દાન-લાભ વગેરેમાં ગરબડ ઉભી થાય છે
ચાર ક : (૧) જ્ઞાનાવરણીય (૨) દનાવરણીય (૩) મેહનોય અને (૪) અંતરાયને ઘાતી કમ' કહેવાય છે, કેમ કે તે જીવના મૂળ સ્વરૂપને ઘાત કરે છે. જ્યારે બાકીના ચાર કમાઁ : (૧) આયુ, (૨) નામ, (૩) ગેાત્ર તથા (૪) વેદનીય કર્મને અઘાતી કર્મો કહેવાય છે, કેમ કે તે જીવના મૂળ સ્વરૂપને ઘાત કરતાં નથી.
Jain Educationa International
શાંતિ: શાંતિ: BH : સમાપ્ત :
શાંતિ:
For Personal and Private Use Only
می
www.jainelibrary.org