________________
પંચપ્રતિક્રમણ, નવમર, ત્રણ ભાગ ને ચાર પ્રકરણ કઠાગે, અને દસ વર્ષની ઉંમરે તે જગુદણ ગામે પર્યુષણમાં પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાવવા મોકલવામાં આવ્યા. પુત્રના લક્ષણ પારણામાંથી. ધાર્મિક શાળામાં તથા વ્યવહારિક શાળામાં પ્રથમ નંબરે મેનિટર તરીકે રહેતા હતા. બાવળામાં અંગ્રેજી પહેલા ધેરણ પછીનો અભ્યાસ અમદાવાદ સી. એન. છાત્રાલયમાં પરંતુ આર્થિક મુશ્કેલીને લીધે છાત્રાલયમાંથી છૂટા થઈ દુકાનમાં લાગી ગયા. (૮) પિતાશ્રીઓ સાથે દીક્ષા લેવા સમજાવ્યા પરંતુ અમૃતલાલે કહ્યું કે દેવાદાર સ્થિતિમાં દીક્ષા લેવાથી નિંદા થાય. (અશક્તિમાન ભવેત્ સાધુ) પિતાશ્રીના બે અભિગ્રહ (૧) જે અમૃત દીક્ષા લે તે તેની સાથે મારે દીક્ષા લેવી, નહિતર તેને પરણાવ્યા પછી બે વર્ષે મારે દીક્ષા લેવી. (૨) જ્યાં સુધી દેવું પુરું થાય નહિ ત્યાં સુધી વતન લીંગમાં પ્રવેશ કરે નહિ. કર્મની વિચિત્રતા તે જુઓ : શ્રી અમૃતલાલને વિવાહ શ્રીમતી લીલાવતી સાથે નક્કી થયે તે વખતે પિતા શિવલાલ પુનામાં માંદા પડયા. અમૃતલાલ મુંબઈથી પુના આવ્યા પરંતુ વાતચીત થઈ શકી નહી. ફક્ત તેમનું મેં જેઈને દેહ છેડઃ પુનામાં અગ્નિકાર : અમૃતલાલની ઉમર લગભગ ૨૫ વર્ષની થઈ.
(ગદ્ધા પચીસી) (૯) લગ્ન સંવત ૧૯૫ ના મહા વદિ ૧૧, ધંધામાં– જીવનમાં ઘણી ઉથલ-પાથલ થઈ ગઈ. જીવન-ચક એવું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org