________________
હિંસા આચારવામાં આવી હોય તે જીવન ટકાવવા કે વહેવાર નિભાવવા અનિવાર્ય ના જ હોય તે તેને ઉપયોગ કરે નહિ. - ૭ વળી દેવની પૂજા-વિધિ માટે તે નહિ જ.
૦ એમાં જેઓને ધર્મ અહિંસા પર આધારિત છે એવાઓના ધમ સ્થાનમાં તે આવી કોઈ વસ્તુ ન વપરાય એ જ ઈચછનીય ગણાય.
કેબા, શ્રીમદ્ રાજચન્દ્ર આ. સા. કેન્દ્ર પ્રકાશિત આ. માસિક મુખપત્ર દિવ્ય અવનિના એપ્રીલ ૧૯૯૦ ના અંકમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે.
મઘમઘતી મીઠાઈ અને પાનને મોહક બનાવવા ચાંદીને વરખ લગાડવામાં આવે છે અને વરખ–યુક્ત ચીજોના ભાવ વધારે લેવાય છે. (લેવાય જ)
કેટલાક અહિંસાવાદી ધર્મોના દેવમંદિરમાં ધરવામાં આવતા પ્રસાદમાં પણ વરખ વપરાય છે.
આ વરખ બનાવવામાં કતલખાનામાં કપાતા બળદના આંતરડાને ઉપયોગ થાય છે. પ્રાણું–પ્રેમી શ્રીમતી મેનકા ગાંધી ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઈન્ડીયાના છેલા અંકમાં,
આ વરખ માથી બને છે તે જાણે છો?
જાણીને આઘાત લાગે તેવું છતાં સાચું છે કે ચાંદીના બારીક પતરાંને, કતલખાનામાં કપાતા બળદના તાજા કાઢેલા આંતરડાની ચામડીમાંથી બનાવવામાં આવેલા પાતળા પાના વચ્ચે મૂકવામાં આવે છે.
તલખામાંથી બળ૪ કપાય તે પછી તરત જ તેનાં આંતરડાં બહાર કાઢી સાફ કરવામાં આવે છે. આ આંતરડાંના કટરા કરવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org