________________
નિયન – અનત-ધર્માત્મક વસ્તુના અખંડ તથા વાસ્તવિક
પરૂપને દર્શાવનારું એ જ્ઞાન જે નથી ગુણ- ૨૫ લેપચાર કરી નાખ્યા કરતું અને નવી બાહા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ-રૂપ કઈ અભેદપચાર સ્વીકારતું (૩૫) દા. ત. મેક્ષમાર્ગને સમ્યગદર્શન વગેરે રૂપે ત્રયાત્મક કહ્યા વિના સર્વ પક્ષોથી પર નિર્વિકલ્પ કહેવું તે (૨૧૪), અથવા કવ-વધને હિંસા નહિ કહેતાં રાગાદિ ભાવને
હિંસા કહેવી તે. (૧૫૩) નીલ-લેયા – ત્રણ અશુભ લેશ્યાઓમાંથી બીજી અથવા તીવ્રતર
(૫૩૪, ૫૪૦) નિગમ-નય - સંકલ્પ માત્રના આધાર પર ગત પદાર્થને અથવા
અનિષ્પન્ન અથવા અર્ધનિપન પદાર્થને વર્તમાનમાં અવસ્થિત અથવા નિષ્પન્ન કહે. (૭૦૦-૭૦૩) વિશેષ જુએ ભૂત, વર્તમાન અને
ભાવિ નગમ-નય) નેમિત્તિક – નિમિત્ત જ્ઞાની (૪૪) આગમ-નિક્ષેપ – કઈ પદાર્થના જ્ઞાતા વ્યકિતના કર્મ અને
શરીરને એ પદાર્થ કહી દે દા. ત. મિકેનિક ના મૃત શરીરને ‘આ મિકેનિક હતું એમ
કહેવું (૧૪૧, ૭૪૪) નોર્મ - શરીરથી માંડી જે બધા દષ્ટ પદાર્થ છે અથવા
એના કારણભૂત સુશમ સ્કંધ છે તે તમામ કર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org