________________
પ્રાસુક – છના સંગ અથવા સંચાર વગરનું ભજન (૪૯) -
ભૂમિ (૫૭૬) માર્ગ (૩૯૯) વગેરે. પ્રેષધપવાસ – એક વાર ભજન કરવું તે પ્રોષ અને બિલકુલ
ભજન ન કરવું તેનું નામ ઉપવાસ. પર્વના આગલે દિવસે સવારના સમયે અને એના પછીના દિવસે સાંજે ફક્ત એક એક વખત ભજન કરવું અને પવ વાળા દિવસે બન્ને વખત ભજન ન કરવું. (ચેથ ભક્ત). આ પ્રમાણે ૧૬ પહેર સુધી સર્વ આરંભને તથા ભેજનને ત્યાગ.
(૩૨૯) અન્ય – જવના રાગાદિ પરિણામેના નિમિનો કર્મ–જાતીય સૂમ
પુગલ પરમાણુઓનું જીવના પ્રદેશે સાથે અવસ્થિત
થઈ જવું (૫૫૬-૫૭) મળ- ત્રણ છે. મને-બળ, વચન બળ, કાય-બળ (૬૪પ) બહિરાભા - દેહને આત્મા માનવાવાળા મિથ્યાદષ્ટિ (૬) બાલ – અજ્ઞાની, મિથ્યાદષ્ટિ (૫૦, ૨૭૨) બાહા - ક્ષેપ, મકાન વગેરે ૧૦ પ્રકારના પરિગ્રહ (૧૪૪)
અનશન વગેરે છ પ્રારનું તપ (૪૧) દેહ – કૃશતા-રૂપ સંલેખના (૭૪) વગેરે. બાધિ-રત્નત્રય – (૫૮૦–૨૮૧). ભક્ત-પ્રત્યાખ્યાન – સંલેખના વિધિમાં શરીરને પાતળું પાડવા
' માટે ધીરે ધીરે ભેજન તજવાની પ્રક્રિયા
વિશેષ (૫૭૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org