________________
Roo
ય જાચાર
સમજ. જેવી રીતે ગમનાથંક ગે' શબ્દ દ્વારા ચાલતી ગાયને જ સમજવી, નહીં કે બેઠેલી.
(૭૧૨-૭૧૩) એવણ-સમિતિ – ભિક્ષા–ચર્યાને લગતે વિવેક, યનનાચાર
(૪૦૪-૪૦૯) કરણ – પ્રવૃત્તિના સાધનરૂપ, વચન અને કાયા (૧૦૧)
અથવા ઇન્દ્રિયે. કર્મ – મન, વચન અને કાયાની શુભ અથવા અશુભ પ્રવૃત્તિ
અથવા વ્યાપાર (૬૦૧). એ નિમિત્તે બંધને પામનાર કર્મ-જાતીય સૂક્ષ્મ પુદ્ગલ–સ્કધરૂપ દ્રવ્યકમ, જે જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે છે. કર્મના ફળ ઉદયને
અનુસાર થનારા રાગાદિ પરિણામ ભાવકર્મ છે. (સૂત્ર ) કયાય – કેધ, માન, માયા અને લેભરૂપી આત્મઘાતક વિકાર
' (૧૯૫–૧૩૬) કાત-લેયા –- ત્રણ અશુભ લેશ્યાઓમાંથી ત્રીજી અથવા જધન્ય
(૫૩૪-૫૪૧). કામ-ગ – ઇન્દ્રિ દ્વારા ગ્ય વિષય (૪) કાય – અનેક પ્રદેશના પ્રચય અથવા સમૂહે જેથી યુક્ત થયેલું દ્રવ્ય
કાયવાન બને છે (૬૫૯). જીવના પૃથ્વી વગેરે પાંચ સ્થાવરકાય તથા એક ત્રસ–કાય – એ પ્રમાણે છ જાતિના શરીરને છે કાય કહે છે (૬૫૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org