________________
૨૦૩
ખર–કમ – કોલસા બનાવવા, પશુઓ પાસે ભાર વહન કરાવ,
વગેરે વગેરે એવા વ્યાપાર જે પ્રાણુઓને પીડા
પહેચાયા વિના થઈ શક્તા જ નથી. (૩૨૫) ગચ્છ – ત્રણથી અધિક પુરુષ અથવા સાધુઓને સમૂહ (૨૬) ગાણ – ત્રણ પુરુષ અથવા સાધુઓને સમૂહ, અથવા,
સ્થવિર સાધુઓની પર પરા (૨૬) ગણધર – તીર્થકરના સાધુ સમુદાયના નાયક જે અત-ઉપદિષ્ટ
જ્ઞાનને શબ્દબદ્ધ કરે છે. (૧૯) ગતિ એક ભવથી બીજે ભવ જવું તે. આવી ગતિ ચાર છે
૧. નારક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય અને ૪. દેવ (પર) ગઈ – રાગાદિને ત્યાગ કરી કરેલા દોષને ગુરુની સમક્ષ
પ્રગટ કરવા (૪૩૦) ગુણ - દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશમાં તથા તેની સમસ્ત પર્યામાં
વ્યાપી રહેલો ધર્મ, દા.ત. મનુષ્યમાં જ્ઞાન અને
કેરીમાં રસ (૬૬૧) ગુણ-ત્રત – શ્રાવકના પાંચ અણુવ્રતમાં વૃદ્ધિ કરનારાં દિગવત,
દેશાવકાસક વ્રત તથા અનર્થ-કંઠ નામનાં ત્રણ ત્રત
(૩૧૮) ગુણ-સ્થાન – કર્મોના ઉદયને કારણે ઉત્પન્ન થતી સાધકની
ઉત્તરોતર ઉન્નત ૧૪ ભૂમિકાઓ (૫૪૬-૫૪૮) (વિશેષ જુએ સૂત્ર ૩૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org