________________
૭૪૩
૭૪૪.
૭૪.
૧૮૫
વ્યક્તિમાં દશ નવિશુદ્ધિ, વિનય વગેરે તી કર નામકર્મના બ`ધ પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થંકર જ કહે અથવા પૂછ્યું કળશ, દણુ વગેરે પદાર્થાન લેાક માન્યતા અનુસાર માંગલિક કહેવા.
(૪) તત્કાળવતી પર્યાય અનુસાર જ વસ્તુને સ ંપ્રેષિત કરવી અથવા માનવા એને ‘ભાવિનિક્ષેપ' કહે છે. એના પણ બે પ્રકારે છે. એક ‘આગમ-ભાવ-નિક્ષેપ’ અને ખીજો ‘નામાગમ-ભાવ નિક્ષેપ.' દા ત ઋતુશાસ્ત્રના જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં પેાતાને ઉપચાગ લગાડી રહ્યો હાય એ સમયે એ અહુત છે. આ આગમ–ભાવ નિક્ષેપ’યે. જે સમયે એમાં અતના તમામ ગુણ્ણા પ્રગટ થઈ ગયા દાય એ સમયે એને અંત કહેવા તથા એ ગુણેાથી યુક્ત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહેવા એ નાઆગમ ભાવ નિક્ષેપ' કહેવાય.
પ્રકરણ ૪૩ : સમાપન
આ પ્રમાણેને આ હિતેાપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તર-જ્ઞાન-દર્શનને ધારશુ
અનુત્તરર્દેશી તથા
સાતપુત્ર
ભગવાન
કરેલા છે જેણે એવા શ્રીમહાવીરે વિશાલા નગરીમાં ીધે હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org