SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૩ ૭૪૪. ૭૪. ૧૮૫ વ્યક્તિમાં દશ નવિશુદ્ધિ, વિનય વગેરે તી કર નામકર્મના બ`ધ પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થંકર જ કહે અથવા પૂછ્યું કળશ, દણુ વગેરે પદાર્થાન લેાક માન્યતા અનુસાર માંગલિક કહેવા. (૪) તત્કાળવતી પર્યાય અનુસાર જ વસ્તુને સ ંપ્રેષિત કરવી અથવા માનવા એને ‘ભાવિનિક્ષેપ' કહે છે. એના પણ બે પ્રકારે છે. એક ‘આગમ-ભાવ-નિક્ષેપ’ અને ખીજો ‘નામાગમ-ભાવ નિક્ષેપ.' દા ત ઋતુશાસ્ત્રના જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં પેાતાને ઉપચાગ લગાડી રહ્યો હાય એ સમયે એ અહુત છે. આ આગમ–ભાવ નિક્ષેપ’યે. જે સમયે એમાં અતના તમામ ગુણ્ણા પ્રગટ થઈ ગયા દાય એ સમયે એને અંત કહેવા તથા એ ગુણેાથી યુક્ત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહેવા એ નાઆગમ ભાવ નિક્ષેપ' કહેવાય. પ્રકરણ ૪૩ : સમાપન આ પ્રમાણેને આ હિતેાપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તર-જ્ઞાન-દર્શનને ધારશુ અનુત્તરર્દેશી તથા સાતપુત્ર ભગવાન કરેલા છે જેણે એવા શ્રીમહાવીરે વિશાલા નગરીમાં ીધે હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy