________________
૧૮૪
અને બીજે
આગમ ' અહ તકથિત શાસ્ત્રને જાણકાર જે સમયે એ શાયામાં પિતાને ઉપગ નથી લગાવતે એ સમયે એ આગમ દ્રવ્ય-નિક્ષેપ અનુસાર અહત છે. ને આગમ દ્રવ્ય નિક્ષેપ ના ત્રણ ભેદે છે: ૧. જ્ઞાયક શરીર, ૨. ભાવિ, અને ૩. કર્મ. જ્યાં વસ્તુના જ્ઞાતાના શરીરને એ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે ત્યાં જ્ઞાયક શરીર ને આગમ દ્રવ્યનિક્ષેપ છે દા. ત. રાજનીતિજ્ઞના મૃત શારીરને દેખીને કહેવું કે રાજનીતિ મરી ગઈ. જ્ઞાયક શરીર પણ 'મૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારનાં, તથા ભૂત-જ્ઞાયક-શરીર ૧. “ચુત', ૨. “ત્યકત” અને ૩. “ચાવિત રૂપે પુનઃ ત્રણ પ્રકારનાં દેય છે. વસ્તુને જે સ્વરૂપ ભવિષ્યમાં પ્રાપ્ત થશે એને વર્તમાનમાં જ એવું માનવું એને “ભાવિ–નેઆગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. દા. ત. યુવરાજને રાજા માન, તથા કેઈ વ્યક્તિના કર્મ જેવાં હોય અથવા વસ્તુના વિષયમાં લૌકિક માન્યતા જેવી થઈ ગઈ હોય એ અનુસાર ગ્રહણ કરવું એને “ક” અથવા “તદ્રવ્યતિરિક્ત આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેવી રીતે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org