________________
૭૪૮.
૭૪૬. સર્વદશી જ્ઞાતપુત્ર ભગવાન શ્રી મહાવીર સામાયિક
વગેરેને ઉપદેશ દીધું હતું પરંતુ જીવે એને સાંભળે
નહિ અથવા સાંભળીને એનું સમ્યફ આચરણ કર્યું નહિ ૭૪૭. જે આત્માને જાણે છે, એક ને જાણે છે, આગતિ
અને અનાગતિને જાણે છે, શાશ્વત-અશાશ્વત, જન્મમરણ, ચયન અને ઉપપાદને જાણે છે, આસવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિજરને જાણે છે એ જ ક્રિયાવાદનુ અર્થાત્ સમ્યફ આચાર
વિચારનું કથન કરી શકે છે. ૭૪૯. જે મને પહેલાં કદી પ્રાપ્ત થયું નહતું એ અમૃતમય
સુભાષિત જિનવચન આજે મને પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં અગતિનો માર્ગ સ્વીકાર્યો છે, એટલા માટે હવે મને મરણને કઈ ભય નથી.
પ્રકરણ ૪૪ શ્રી વીર પ્રભુ સ્તવન ૭૫૦, જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે,
ચારિત્ર મારું શરણ છે, તપ તથા સંયમ મારું શરણ છે, અને ભગવાન શ્રી મહાવીરસ્વામી મારું શરણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org