________________
૧૮૦
મિથ્યા છે, અને, અવધારણ–રહિત (સાપેક્ષસત્યાગ્રાહી) તથા સ્યાત્ શબ્દથી યુક્ત સમુદિત બધા નય સમ્યક હોય છે નયવિધિના જ્ઞાતાએ પર-સમય-રૂપ (એકાંત અથવા આગ્રહપૂર્ણ) અનિત્યત્વ આદિના પ્રતિપાદક જુસૂત્ર આદિ નય અનુસાર લેકમાં પ્રચલિત મતેનું નિવર્તન અથવા પરિહાર, નિત્યાદિનું કથન કરવાવાળા દ્રવ્યાર્થિક નય પ્રમાણે કરવું જોઈએ, તથા, સ્વ-સમય રૂપ જે સિદ્ધાંતેમાં પણ અજ્ઞાન અથવા હેવાદિ દેથી યુક્ત કેઈ વ્યક્તિએ, દેષ બુદ્ધિથી કેઈ નિરપેક્ષ પક્ષ સ્વીકારી લીધે હોય તે એનું પણ નિવન (નિવારણ) કરવું જોઈએ
૭૨૮.
બધા પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ જે બીજા નાના વક્તવ્યનું નિરાકરણ કરતા હોય તે તે મિથ્યા છે. અનેકાન્ત દષ્ટિને અથવા શાસ્ત્રના જ્ઞાતા
એ નાના “આ સાચા છે અને “એ જુઠ્ઠા છે એવી રીતે વિભાગ કરતું નથી.
૭૨૯, નિરપેક્ષ–નો સામુદાયિકતા પ્રાપ્ત કરતા નથી અને
સામુદાયરૂપ કરી દેવાથી સમ્યક્ બનતા નથી, કારણ કે પ્રત્યેક નિરપેક્ષ નય મિથ્યા હેવાથી એને સમુદાય તે મહા–મિથ્યા-રૂપ બની જશે. સમુદાયરૂપ બનવાથી પણ એ એ વસ્તુના બાધક નથી બનતા, કારણ કે પૃથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org