________________
૭૧૨.
૭૧૩.
૧૭૬
૭. ‘એવ'' અર્થાત્ જેવા શબ્દાર્થ ઢાય તેવા જ રૂપમાં જે યવહત થાય છે એ ‘ભૂત' અર્થાત્ વિધાન છે, અને જે શબ્દાથી અન્યથા છે એ અ-ભૂત અર્થાત્ અવિદ્યમાન છે. જે આ પ્રમાણે માને છે એ ‘એવ‘ ભૂત નય' છે. એટલા માટે જ શબ્દનય અને સમક્ષિત નયની અપેક્ષાએ ‘એવ’ભૂત નય’ વિશેષરૂપે શબ્દાર્થ –તપર--નય છે.
૦૧૪.
જીવ પેાતાના મન, વચન અને કાયાની ક્રિયા દ્વારા જે જે કામ કરે છે એ પ્રત્યેક કર્મના એયક અલગ-અલગ શબ્દ છે અને એના જ એ વખતે પ્રયાગ કરનાર ‘એવ’ભૂત નય' છે. દા.ત. પૂજા કરતી વખતે મનુષ્યને પૂજારી કહેવા અને યુદ્ધ કરતી વખતે એને ચાઢો કહેવા તે આ હકીક્તના સાક્ષી છે.
પ્રકરણ ૪૦ : સ્યાદવાદ તથા સસભંગી સૂત્ર
નયના વિષય હૈાય કે પ્રમાણના, પરસ્પર સાપેક્ષ વિષયને જ સાપેક્ષ કહેવામાં આવે છે, અને એથી વિપરિતને નિરપેક્ષ કહેવામાં આવે છે. (અર્થાત્ પ્રમાણના વિષય સ` નયાની અપેક્ષા રાખે છે, અને નયના વિષય પ્રમાણની તથા અન્ય વિરાખી નયાની અપેક્ષા રાખે છે, ત્યારે જ એ વિષય સાપેક્ષ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org