________________
१७४
૭૦૪. (૨) સંગ્રહ નયના બે પ્રકાર છે. એક શુદ્ધ સંગ્રહ
નય અને બીજે અશુદ્ધ સંગ્રહનય. “શુદ્ધ સંગ્રહ નય”માં પરસ્પર વિરોધ કર્યા વિના “સ” રૂપે બધાનું ગ્રહણ થાય છે. એમાંથી એક જાતિ વિશેષનું ગ્રહણ
કરવાથી એ જ “અશુદ્ધ સંગ્રહનય થયે. ૭૫. (૩) સંગ્રહનય દ્વારા ગૃહીત થયેલ શુદ્ધ અથવા અશુદ્ધ
અર્થને જે ભેદ કરે છે તે વ્યવહારનય છે. આપણ બે પ્રકારનું છે. એક અશુદ્ધાર્થભેદક અને બીજો શુદ્ધાર્થ –ભેદક છે.
૭૦૭.
૭૦૬. (૪) દ્રવ્યમાં એક સમયવતી (વર્તમાન) અધ્રુવ પર્યાયને
ગ્રહણ કરે છે તેને સૂક્ષ્મ-સહજુ-સૂત્ર-નય કહે છે. દા. ત. તમામ શબ્દ ક્ષણિક છે. અને જે પિતાની સ્થિતિ સુધી રહેનારા મનુષ્યાદિ પર્યાયને એટલા સમય સુધી એક મનુષ્યરૂપે ગ્રહણ
કરે છે તે સ્થળ-ત્ર જુ-સૂવ-નય કહેવાય છે. ૭૦૮, શપન” અર્થાત્ આહ્વાન શબ્દ છે, અથવા જે “શપતિ
અર્થાત આહવાન કરે છે, એ શબ્દ છે, અથવા “શખતે જે દ્વારા વસ્તુને કહેવામાં આવે છે એ શબ્દ છે. એ શબ્દને વાચ્ય જે અર્થ છે (વાચ્યાર્થ) તેને ગ્રહણ કરવાથી નયને પાગ શબ્દ (શબ્દનય) કહેવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org