________________
१७७
૭૧૫. જે હંમેશાં નિયમને નિષેધ કરે છે અને નિપાતરૂપે
સિદ્ધ છે એ શબ્દને “સ્યા' કહેવાય છે.
આ, વસ્તુને, સાપેક્ષ સિદ્ધ કરે છે. ૧૬. (અનેકાન્તાત્મક વસ્તુની સાપેક્ષતાના પ્રતિપાદનમાં પ્રત્યેક
વાક્યની સાથે “સ્યા પર લગાડી કથન કરવું એ સ્યાણવાદનું લક્ષણ છે.) આ ન્યાયમાં પ્રમાણ, નય અને દુનયના ભેદથી યુક્ત સાત ભંગ થાય છે.
સ્યાત્’ સાપેક્ષ ભગને “પ્રમાણુ કહે છે. નયયુક્ત અંગોને “નય' કહે છે અને નિરપેક્ષ બંને “દય’ કહે છે.
૭૧૭. ૧ સ્યાદ્ અસ્તિ, ૨. સ્યાત્ નાસ્તિ, ૩. સ્યાદ્ અસ્તિ
નાસ્તિ, ૪. સ્યાદ્અવકતવ્ય, ૫. સ્પાદુ અસ્તિ અવતવ્ય, ૬. સ્યા નાસ્તિ અવકતવ્ય, ૭. સ્વાદુ અસ્તિનાસ્તિ અવફતવ્ય-આને પ્રમાણુ સહસંગી જાણવી જોઈએ. સવ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, રા-કાળ અને સ્વભાવની અપેક્ષાએ દ્રવ્ય (૧) અતિ સ્વરૂપ છે. એ જ પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાળ, અને પર-ભાવની અપેક્ષાએ (૨) નાસ્તિ સ્વરૂપ છે.
૭૧૮
૧ર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org