________________
૧પ૭
૬૩૩. ધમસ્તિકાય પતે ગમન કરતું નથી અને બીજા
દ્રવ્યને પણ ગમન નથી કરાવતું. એ તે જીવ અને પુદગલની ગતિમાં ઉદાસીન કારણ છે.
આ જ ધર્માસ્તિકાયનું લક્ષણ છે. ૬૩૪. (૨) ધર્મ-દ્રવ્યની માફક અધર્માસ્તિકાય દ્રવ્યનું પણ
સમજવું. ફક્ત તફાવત એટલે જ કે અધર્મ–દ્રવ્ય એ સ્થિતિ રૂપ ક્રિયાથી યુક્ત જીની તથા પુદ્દગલની સ્થિતિમાં, પૃથ્વીની જેમ, કારણભૂત નિમિત્ત)
બને છે. ૬૩૫. (૩) જિનેન્દ્ર દેવે આકાશ દ્રવ્યને અચેતન, અમૂર્ત,
વ્યાપક અને અવગાહ લક્ષણવાળું કહ્યું છે. લેક અને અલેકના ભેદને હિસાબે આકાશ બે પ્રકારનું છે આ લેકીને જીવ અને અજીવ-મય કહ્યો છે. જ્યાં અવને એકદેશ (ભાગ) માત્ર આકાશ હોય ત્યાં
એને “અલેક અથવા અલકાકાશ કહે છે. ૬૩૭. (૪) સ્પર્શ, ગંધ, રસ અને રૂપ વિનાનું, અગુરુલઘુ
ગુણથી યુક્ત, તથા વર્તના લક્ષણવાળું કાળદ્રવ્ય - t ; કહેવામાં આવ્યું છે. દરૂટ જીવ અને પગમાં હંમેશાં થનારી અનેક પ્રકારની રૂપરિણતિઓ અથવા પર્યાયે મુખ્યપણે કાળ-દ્રવ્યના
આધારથી થતી હોય છે, એટલે કે એમને
, ,
,
,
,
,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org