________________
૧૭૧
પ્રકરણ ૩૯ : નય સૂત્ર ૬૯૦, શ્રુતજ્ઞાનના આશયથી યુક્ત “વસ્તુના અંશને
ગ્રહણ કરનાર’ જ્ઞાનીના વિકલ્પને “નય' કહે છે.
એ જ્ઞાનથી જે યુક્ત છે તે જ જ્ઞાની છે. દ૯૧. નય વિના મનુષ્યને સ્પાદુવાદને બંધ નથી થતું.
એટલા માટે જે એકાંતને અથવા એકાંત આગ્રહને
ત્યાગ કરવા માગે છે એણે નયને જરૂર જણ જોઈએ. ૬૨. જેવી રીતે ધર્મ-વિહેણે મનુષ્ય સુખ ઇચ્છે છે અથવા
કઈ પાછું વિના પિતાની તરસ છીપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ માણસ નય વિના દ્રવ્યના સ્વરૂપને
નિશ્ચય કરવા માગે છે. ૬૩, તીર્થકરના વચનેના પ્રકાર બે છેઃ સામાન્ય અને
વિશેષ બન્ને પ્રકારનાં વચનોના સંગ્રહના મૂળ પ્રતિપાદક “નય પણ એ જ છેઃ ૧. દ્વવ્યાકિનય અને ૨. પર્યાયાર્થિક નય. બાકીના બધા નયે આ બે નાના જ અવાંતર ભેદ છે. (દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય અંશને પ્રતિપાદક છે અને પર્યાયાર્થિક નય વસ્તુના વિશેષ અંશો પ્રતિપાદક છે.) દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય (સામાન્યાંશ) પર્યાયાર્થિક નયને માટે નિયમપૂર્વક અવસ્તુ છે, અને પર્યાયાર્થિક નયની વિષયભૂત વસ્તુ (વિશેષાંશ) દ્રવ્યાર્થિક નયને માટે અવસ્તુ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org