________________
૧૬૦
૬૪લ્મ
તેવી રીતે દેડી (જીવ) દેહસ્થ (શરીરમાં) રહીને પિતાના શરીર માત્રને પ્રભાસિત કરે છે.
અન્ય કોઈ પણ બાહ્ય દ્રવ્યને નહિ. ૬૪૮. ( આ પ્રમાણે વ્યવહારનયથી છવ શરીરવ્યાપી છે,
પરંતુ) એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન ય પ્રમાણ છે તથા રેય લેક-અલક છે, એટલા માટે જ્ઞાન સર્વવ્યાપી છે. આત્મા જ્ઞાન–પ્રમાણ હોવાથી આમા પણ સર્વવ્યાપી છે. જીવ બે પ્રકારનાં છે. સંસારી અને મુક્ત. બનેય ચેતના સ્વભાવવાળા અને ઉપગ લક્ષણવાળા છે.
સંસારી જીવ શરીર હોય છે અને મુક્ત જીવ અશરીરી. ૫૦. સંસારી જીવ પણ બે પ્રકારના છે. ત્રસ અને સ્થાવર.
પૃથ્વીકાયિક, જળકાયિક, તેજકાયિક, વાઉકાયિક અને વનસ્પતિકાયિક, આ બધા એકેન્દ્રિય
સ્થાવર જીવ છે. શંખ વગેરે બે ઈન્દ્રિય, કીડી, વગેરે ત્રણ ઇન્દ્રિય, ભમરે વગેરે ચાર ઈન્દ્રિય, અને, મનુષ્ય-પશુ વગેરે પાંચ ઈન્દ્રિયવાળા “ત્રસ જીવ છે.
પ્રકરણ ૩૬ – સૃષ્ટિ સૂત્ર ૬૫૧. વાસ્તવિક રીતે આ લોક અકૃત્રિમ, અનાદિનિધન, | - તે સ્વભાવથી જ નિમિત, જીવ અને અજીવ દ્રથી વ્યાપ્ત
: જે અને સંપૂર્ણ આકાશને જ એક ભાગ છે તથા નિત્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org