________________
૧૫૮
૬૩૯.
પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત બને છે. (આને આગમમાં “નિશ્ચય-કાળ' કહેવામાં આવ્યું છે.) શ્રી વીતરાગ દેવે કહ્યું છે કે “યવહાર કાળ–સમય, આવલિ (એક શ્વાસોશ્વાસને સંખ્યાતમો ભાગ), ઉચ્છવાસ, પ્રાણુ, સ્તંક (કાળનું એક જાતનું પ્રમાણ)
વગેરે રૂપાત્મક છે. ૪૦. (૫) "અણુ અને સ્કંધરૂપે પુદગલ દ્રવ્ય બે પ્રકારનું છેઃ
અંધ છ પ્રકારના છે, અને પરમાણુ બે પ્રકારના છે. ૧. કારણ પરમાણું અને ૨. કાર્ય પરમાણ. કંધ-પુદ્ગલના છ પ્રકાર આ પ્રમાણે છે: ૧. અતિશૂળ, ૨. સ્થળ, ૩. સ્થૂળ-સૂક્ષ્મ, ૪, સૂમિ-સ્થળ, ૫. સૂકમ,
અને૬. અતિ સૂક્ષ્મ. પૃથ્વી વગેરે આ છાના છ દષ્ટાંત છે. ૬૪ર. ૧. પૃથ્વી, ૨. જળ, ૩. છાયા, ૪. નેત્ર તથા બાકીની
ચાર ઈન્દ્રિના વિષયે, ૫. કર્મ અને ૬. પરમાણુ
-આ રીતે જિનેન્દ્ર દેવે સ્કંધ પુદ્ગલના છ દષ્ટાન્ત આપ્યાં છે. (૧. પૃથ્વી અતિ-સ્થૂળનું, ૨. જળ-ધૂળનું, ૩. છાયા-પ્રકાશ વગેરે નેગેન્દ્રિય વિષય સ્થળસૂક્ષમનું, ૪. રસ–ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે બાકીના ઈન્દ્રિયવિષયે સૂક્ષમ-સ્થૂળનું, ૫. કાર્મણ–રકંધ સૂકમનું અને પરમાણુ અતિ-સૂમના, દૃષ્ટાંત છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org