________________
૧૬૩ સ મ ણ સુ તું (જન ધર્મ સાર )
ચતુર્થ ખંડ
સ્થા દ્વા દ
પ્રકરણ ૩૭: અનેકાનત સૂત્ર ૬૬૦. જેના વિના લેકમાં વ્યવહાર બિલકુલ ચાલી શકતે
નથી અને વિશ્વના જે એક જ ગુરુ સમાન છે. એવા અને કાતવાદને હું પ્રણામ કરું છું. ‘દ્રવ્ય ગુણોનો આશ્રય અથવા આધાર છે. જે એક કયને આશ્રયે રહે છે એ “ગુણુ કહેવાય છે. દ્રવ્ય
અથવા ગુણ બેમાંથી એકને આશ્રયે જે રહે તે “પર્યાય. ૬૬૨. પર્યાય વિના દ્રવ્ય નહિ અને દ્રવ્ય વિના પર્યાય નહિ.
'ઉત્પાદ, ‘સ્થિતિ (ધવતા) અને વ્યય (નાશ) દ્રવ્યનું લક્ષણુ છે. અર્થાત્ જેમાં દરેક સમયે હત્યા
વગેરે ત્રણેય ઘટી શકતાં હોય એને “દ્રવ્ય' કહે છે. દ૬૩. ભંગ (વ્યય) વિના ભવ (ઉત્પાદ) નહિ અને સંભવ
(ઉત્પાદ) વિના ભંગ (વ્યય) નહિ. એ જ પ્રમાણે ત્રિકાલ સ્થાયી થ્રવ્ય (આધાર) વિના ઉત્પાદ અને વ્યય બન્ને નથી હોતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org