________________
૧૫૫
૬૨૩,
પરમાત્મ-તત્ત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપરહિત, પુનરાગમન-રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ હોય છે.
૬૨૪.
૬૨૫.
પ્રકરણ ૩૫ દ્રવ્ય સૂત્ર પરમદર્શી જિનવરોએ કલેક ને ૧. ધર્મ અથવા ધર્માસ્તિકાય, ૨. અધમ અથવા અધર્માસ્તિકાય, ૩. આકાશ, ૪. કાળ, ૫. પુગલ અને ૬. જીવ– આમ છ દ્રવ્યોને બનેલે કહ્યો છે. આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ-આ પ્રખ્યામાં જીવના ગુણે નથી હોતા તેથી
આ પાંચે ને “અજીવ કહા છે. ‘જીવ દ્રવ્યને ગુણ મૈતન્ય – ચેતનતા છે. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ–આ પાંચે ક અમૂર્ત છે. ફક્ત પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આ છ દ્રવ્યમાં ફક્ત જીવ દ્રવ્ય જ ચેતન છે. જીવ અને પુદગલ કાયમ બે દ્રવ્યે જ સક્રિય છે. બાકીનાં ચારે દ્રવ્ય નિષ્ક્રિય છે. “જીવ' સક્રિય બને છે તેમાં કર્મ, કર્મરૂપ પુદ્ગલ બાહ્ય સાધન છે, અને, પુદ્ગલ સક્રિય બને છે તેમાં કાળ-દ્રવ્ય બાહ્ય સાધન છે.
૬૨૬.
૬૨૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org