________________
૧૫૩
૬૧૩. જેવી રીતે સેનાપતિ મરાઈ ગયા બાદ સેનાના નાશ થઈ જાય છે તેવી રીતે એક મેાહનીય કૅના ક્ષય થઈ ગયા પછી સમસ્ત ક્રર્મ સહેજ રીતે જ નષ્ટ થઈ જાય છે.
૬૧૪.
૬૧૫.
(૯) કમળથી મુક્ત થઈ ગયેલા જીવ ઉપર લેાકના 'ત સુધી પહેાંચી જાય છે અને ત્યાં સર્વજ્ઞ અને સદશી ના રૂપમાં અતીન્દ્રિય સુખ ભાગવે છે. માક્ષ
છે.
આ
૬૧૭.
ચક્રવતી આને, ઉત્તરકુરુ, દક્ષિણકુરુ વગેરે ભાગ ભૂમિવાળા જીવાને, તથા, ફણીન્દ્ર, સુરેન્દ્ર અને અહ’-ઈન્દ્રોને ત્રણ કાળમાં જેટલુ સુખ મળે છે તેનાથી અન'તગણુ' સુખ સિદ્ધોને એક ક્ષણમાં મળે છે.
૬૧૬. મેક્ષ અવસ્થાનુ શયદામાં વણુ ન કરવું શકય નથી, કારણકે ત્યાં શબ્દાની પ્રવૃત્તિ નથી. વળી ત્યાં તકની પણ કોઈ પહોંચ નથી, કારણ કે માનસવ્યાપાર ત્યાં સ'ભવ નથી. મેક્ષ અવસ્થા સકલ્પ-વિકલ્પથી અતીત છે. સાથે સાથે સમસ્ત મળ-કલ`કથી રહિત હોવાને કારણે ત્યાં એજ પણુ નથી. રાગ-અતીતપણુ હાવાને કારણે સાતમા નરક સુધીની ભૂમિનું જ્ઞાન હાવા છતાં ત્યાં કોઈ પણ પ્રકારના ખેદની હાજરી નથી.
જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીઢા, નથી ખાધા, નથી મરણુ અને નથી જન્મ—ભાનું નામ જ નિર્વાણુ.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org