________________
૬૦૭.
૬૦
૧૦.
૬૮. માક્ષાથી જીવ સમ્યક્ત્વ-રૂપી દંઢ કમાડ દ્વારા મિથ્યાત્વ રૂપી માસવદ્વારને 'ધ કરી દે છે અને દેઢ વ્રત રૂપી કમાઠથી ર્હિંસા વગેરે દ્વારને બંધ કરી દે છે.
૬૧૧,
૧૨.
૧૫૨
જે સકળ પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને જેણે ક્રમ આસ્રવનાં બધાં દ્વાર બંધ કરી દીધાં છે એ સયમીને પાપ–ક'ના ખધ નથી પઢતા.
(૮) પાણી આવવાના માર્ગને બંધ કરી દીધાથી અને પ્રથમના પાણીને ઉલેચી નાખ્યાથી, જેમ સૂર્યના તાપમાં ક્રમશઃ મોટા તળાવનું પાણી સુકાઈ જાય છે, તેમ સયમીના કરાડા ભવમાં એકઠાં કરેલા ક્રમની, પાપ કર્મોના પ્રવેશ માર્ગને અધ કરી દીધા પછી, તપ વડે નિર્જરા થાય છે.
સવર–વિહીન મુનિને કેવળ તપ કરવાથી મેક્ષ નથી મળતા એવુ' જિન વચન છે. પાણી આવવાના માર્ગ ખુલ્લા હાય તા તળાવનું બધું પાણી સુકાઈ જતુ નથી.
અજ્ઞાની વ્યક્તિ તપ દ્વારા કરાડે જન્મા અથવા વર્ષોમાં જેટલાં ક્રમના ક્ષય કરે છે તેટલાં કર્મોના નાશ જ્ઞાની વ્યક્તિ
ત્રણ ગુપ્તિએ દ્વારા
એક
શ્વાસ
रे
Jain Educationa International
માત્રમાં
For Personal and Private Use Only
www.jainelibrary.org