________________
૫૪૪. પક્ષપાત ન કરવા, ભાગેાની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદશી પશુ, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવુ. આ શુદ્ધ વૈશ્યાનાં
લક્ષણ
કષાયેાની મંદતાથી આત્મ પરિણામે વિશુદ્ધ થાય છે અને આત્મ પરિણામામાં વિશુદ્ધિ આવવાથી વૈશ્યામાં વિશુદ્ધિ થાય છે.
પ્રકરણ ૩ર : આત્મ-વિકાસ સૂત્ર ( ગુણ-સ્થાનક ) ૫૪૬. માહનીય વગેરે કર્માંના ઉડ્ડય, (ઉપશમ, ક્ષય, ક્ષયે પશમ વગેરે)થી થનાર જે પરિણામેાથી યુક્ત જીવને ઓળખી શકાય છે એમને સદશી જિનેન્દ્ર દેવે ‘ગુણુ’ અથવા ‘ગુણસ્થાન' સ'જ્ઞા આપી છે. અર્થાત્ સમ્યક્ત્વ વગેરેની અપેક્ષાએ જીવાની અવસ્થાનેશ્રેણીને-ભૂમિકાને ‘ગુણસ્થાન’કહેવામાં આવે છે ૧. મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪, અવિરતિ સમ્યગદષ્ટિ, ૫. દેશ-વિરત, ૬. પ્રમત્ત-વિરત, ૭. અપમત્ત-વિરત, ૮. અપૂર્વ-કરજી, ૯. અનિવૃત્તિ-કરણુ, ૧૦. સૂક્ષ્મ-સ’પરાય, ૧૧. ઉપશાંત–માહ, ૧૨. ક્ષીણ-મેાહ, ૧૩. સ-યાગી દેવળિજિન ૧૪. યાગી કૈળિ જિન – આ અનુકુમે ચૌદ જીવ-સમાસ અથવા ગુરુસ્થાન છે. સિદ્ધ જીવા ગુણસ્થાન-અતીત હોય છે.
-
૫૪૫.
૧૩૦
૫૪૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org