________________
૧૪૩
પ૬૫. આ (ચૌદમા) ગુણસ્થાનને પ્રાપ્ત કરી લીધા ઉપરાંત
એ સમયે જ ઊંચે જવાના સ્વભાવવાળા એ અગી - કેવળી અશરીરી તથા ઉત્કૃષ્ટ આઠ ગુણવાળા બનીને હંમેશ માટે લેકના અગ્રભાગ ઉપર ચાલ્યા જાય છે. (એમને “સિદ્ધ) કહે છે.) (સિદ્ધના આઠ ગુણઃ આઠ કમને ક્ષય થવા થી આ આઠ ગુણ પ્રગટ થાય છે. ૧. અનંત જ્ઞાન, ૨. અનંત દશન, ૩, અવ્યાબાધ સુખ, ૪. અનંત ચારિત્ર ૫. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુ, ૮. અનત વીય.) સિદ્ધ જીવ આઠ કિમે (૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, ૫. આયુષ્ય, ૬. નામ કર્મ, ૭. શેત્ર કમી, ૮. અંતરાય કર્મ) થી રહિત, સુખમય, નિરંજન, નિત્ય, ઉપરોક્ત આઠ ગુણ સહિત તથા કૃતકૃત્ય બની જાય છે અને હંમેશાં લેકના અગ્રભાગ ઉપર નિવાસ કરે છે. પ્રકરણ ૩૩ઃ સલેખના સૂત્ર (સંથાર) પ૬૭. શરીરને નાવ અને જીવને નાવિક કહ્યા છે.
આ સંસાર સમુદ્ર સમાન છે જેને મહર્ષિજન તરી જાય છે.
૫૬૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org