________________
૫૬૮. ઊર્ધ્વ અર્થાત મુક્તિનું લક્ષ્ય રાખનારે સાધક કદિ
બાહ્ય વિષયેની આકાંક્ષા ન રાખે. પૂર્વ કર્મોના ક્ષય
કરવા માટે જ આ શરીરને ધારણ કરે. પ૬૯. ધૈર્યવાનને પણ નિશ્ચયરૂપે મરવાનું છે અને બીકણને
પણ. જ્યારે મરણ અવયંભાવી છે (નક્કી છે),
તે પછી ધીરતાથી મરવું એ જ ઉત્તમ છે. પ૭૦. એક પતિ મરણ (જ્ઞાન–પૂર્વક મરણ )
સેંકડે જાતિ એટલે જમોને નાશ કરી નાખે છે, એટલા માટે એવી રીતે મરવું જોઈએ જેથી મરણ” “સુ-મરણ” બની જાય.
( મૃત્યુ મહત્સવ બની જાય.) પ૭૧. અસંભ્રાન્ત (નિય) સપુરૂષ એક પંડિત-મરણે
મરે છે અને તરત જ અનંત મરણને – વારંવારના મરણનો અંત કરી નાખે છે. સાધક ગલે પગલે દેશની આશંકાને (સંભાવનાને) ધ્યાનમાં રાખી ચાલે. નાનામાં નાના દેષને પણ પાશ (જાળ) સમજે એનાથી સાવધાન રહે. નવા નવા લાભ માટે જીવનને સુરક્ષિત રાખે જ્યારે જીવન તથા શરીરથી લાભ છે એવું દેખાય નહિ ત્યારે પરિજ્ઞાન–પૂર્વક શરીરને છોડી દે.
પ૭૨,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org