________________
૧૩૯
૫૫૩. ૫. જે ત્રસ જીવોની હિંસાથી વિરત થઈ ગયા છે.
પરંતુ એકેન્દ્રિય સ્થાવર જીવે – પૃથ્વીકાય, અપૂકાય, (પણ), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાયની હિંસાથી વિરત નથી થયે તથા પ્રતિસમય એક માત્ર જિન ભગવાનમાં જ શ્રદ્ધા રાખે છે એ શ્રાવક
દેશવિરત ગુણસ્થાનવતી કહેવાય છે. ૫૫૪. ૬. જેણે મહાવ્રત ધારણ કરી લીધાં છે, જે સકલ
શીલ ગુણેથી યુક્ત થઈ ગયો છે છતાં જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે પ્રમાદ બાકી રહી ગયે છે એ પ્રમત્ત-સયત ગુણસ્થાનવતી કહેવાય છે. આનું વ્રત–આચરણ કિંચિત સદેષ હોય છે. જેને વ્યક્ત-અવ્યક્ત સંપૂર્ણ પ્રમાદ નષ્ટ થઈ ગયો છે. અને જે જ્ઞાની હોવા ઉપરાંત વ્રત, ગુણ અને શીલની માળા વડે સુશોભિત છે છતાં પણ જે મોહનીય કર્મને નથી તે ઉપશમ કરતે અને નથી ક્ષય કરી શક્ત તે કેવળ આત્મધ્યાનમાં લીન રહેલો હોય છે એ શ્રમણ ૭. અપ્રમત્ત-સંયત ગુણસ્થાનવતી કહેવાય છે. જ વિશેષ જાણવા જેવું: અપ્રમત્ત-સંયત ગુણસ્થાનથી આગળ બે શ્રેણુઓને આરંભ થાય છે – (૧) ઉપશમ-શ્રેણ, તથા, (૨) ક્ષપક-શ્રેણું.
૫૫૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org