________________
૧૩૧
૫૮.
૫૧,
૫૧૭. આ સંગને લીધે જ જીવને દુઓની પરંપરા પ્રાપ્ત
થાય છે. એટલા માટે સંપૂર્ણ ભાવપૂર્વક હું આ સંગ-સંબંધને ત્યાગ કરું છું. અન્ય ભામાં ગયેલા બીજા લેકે માટે બાલ (અજ્ઞાની) જીવ શેક કરે છે, પરંતુ આ ભવસાગરમાં ક્ટ ભેગવી રહેલ પોતાના આત્માની ચિંતા કરતું નથી. ૪. આ શરીર અન્ય છે. હું અન્ય છું. બંધુ બાંધવ પણ મારાથી અન્ય છે. આવું જાણું કુશળ વ્યક્તિ
એમાં આસક્ત થતી નથી. (અન્યત્વદા ભાવના) પર દેહ જીવના સ્વરૂપથી તતઃ ભિન્ન છે એવું ભેદજ્ઞાન
જાણી જે આત્માનું ચિંતન-મનન કરે છે તેની
અન્યત્વ ભાવના કાર્યકારી-ફળદાયક છે. પર૧. ૭ માંસ અને અસ્થિક(હાડક)નાં મળમાંથી ઉત્પન્ન
થયેલ, પુરીષ (ળ) તથા મૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારા આ શરીરમાં
કયાંથી સુખ હોઈ શકે? (અશુચી ભાવના) પર૨. ૮. મેહના ઉદયથી થનારા આ સર્વ ભાવે હેય
(ત્યજવાયેગ્ય) છે એવું જાણી ઉપશમ (સામ્ય, સમતા, સમભાવ) ભાવમાં લીન મુનિ અને ત્યાગ કરી દે છે. આ એની આસવ અનુપ્રેક્ષા (ભાવના) છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org