________________
૫૦૬.
૧૦૭.
૫૮.
૫૦૯.
૫૧૦.
૯
૧૨૯
૧. અનિત્ય, ૨. અશરણ, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. સસાર, ૬. બ્રેક, ૭. અશુચિ, ૮. આસવ, ૯. સ ́વર, ૧૦. નિરા, ૧૧. ધમભાવના, અને ૧૨. એધિ દુભ ભાવના આ-ભાર ભાવનાઓનુ ચિ'તન-મનન કરવું. એઈ એ.
૧. જન્મ મૃત્યુ સાથે જોઢાયેલુ છે અને યૌવન દૃઢપણ સાચે. લક્ષ્મી ચ’ચળ છે. આ પ્રકારે (સંસારમાં) બધું જ ક્ષણભ‘ગુર છે, અનિત્ય છે, ધ્રુવ છે.
મહા માહને ત્યજીને અને તમામ વિષયાને (ઇન્દ્રિયાને) ક્ષસગુર જાણી, મનને નિવિષય બનાવે જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય. ( અતિત્ય ભાવના)
૨. અજ્ઞાની છત્ર ધન, પશુ તથા જ્ઞાતિબ ધુને પેાતાન રક્ષક અથવા શરણ આાપવાવાળા માને છે, એટલે કે એ મારાં છે' અને ‘હુ એમના છું' એમ માને છે, પરંતુ ખરી રીતે એ બધાં નથી રહ્યા કે નથી સરણરૂપ
પરિગ્રહને હું જાણીબુઝીને છોડું છુ... અને માયા-શી, મિથ્યાત્વ-શલ્ય તથા નિદાન-શલ્ય-આ ત્રણ શલ્યાને મન-વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચન માતા ) મારા માટે રક્ષક અને શરણુ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org