________________
૧૨૮
૫૦૨,
૫૦૩.
૫૦૧. હે ધ્યાતા ! તું શરીર વડે કોઈ ચેષ્ટા ન કર.
વાણુ વડે કાંઈ પણ ન બોલ, અને મનથી કશું પણું ન વિચાર આ પ્રમાણે ત્રિગને નિરોઘ કરવાથી તુ સ્થિર બની જઈશ. તારો આત્મા આત્મ-રત થઈ જશે. આ જ પરમ ધ્યાન છે. જેનું ચિત્ત આ પ્રકારના ધ્યાનમાં લીન છે એ આત્મ-ધયાની પુરુષ કષાયથી ઉત્પન્ન થયેલ ઈષ્ય, વિષાદ, શેક, વગેરે માનસિક દુખેથી બાધા પામને નથી. એ ધીર પુરુષ “પરીષહ ' અને “ઉપસર્ગ થી વિચલિત તથા ભયભીત થતું નથી, તથા સૂક્ષ્મ ભામાં અને દેવનિર્મિત “માયાજાળમાં મુગ્ધ
થતું નથી ૫૪. વાયુથી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા
વખતથી એકઠા કરેલા લાકડાના સમૂહને તત્કાળ બાળી નાખે છે તેવી રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત
કર્મ-ઇંધણને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી નાખે છે પ્રકરણ ૩૯ : અનુપેક્ષા સૂત્ર (બાર ભાવના) ૫૦૫ મેક્ષાથી મુનિ સૌથી પહેલાં ધ મેદાન દ્વારા
પિતાના ચિત્તને બરાબર ભાવિત કરે. પછી ધર્મ –દયાન બાદ પણ હંમેશાં અનિત્ય, અશર, વગેરે ભાવનાઓનાં ચિંતન-મનનમાં મશગુલ રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org