________________
૫૨૭.
૫૨૮.
પર૯.
૫૩૦.
૧૩૩
(૧૨) એધિ દુ`ભ ભાવના : ક્દાચ ધર્મ શ્રવણ થઈ પણ જાય તા છેવટે એના ઉપર (સદ્દા પર્મ દુલ્લહા) શ્રદ્દા થવી મહા કહેણુ કામ છે. કારણ કે ઘણા ઢાકા ન્યાયયુક્ત માક્ષમાર્ગનું શ્રષણ કરીને પણ એમાંથી વિચલિત થઈ જાય છે.
ધર્મ --શ્રવણ તયા (એના તરફ) શ્રદ્ધા છતાં પશુ (‘વીરિય પુણ્ દુલહ)–સચમમાં પ્રયત્ન થવા અત્યંત દુર્લભ છે. ઘણા લોકો સયમમાં અભિરુચિ ધરાવતાં હાવા છતાં પણ એને સમ્યક્ સ્વરૂપે સ્વીકારી શકતા નથી. (૧૦. નિર્જરા ભાવના કહેવાય ?)
થયા
બાવના યાગથી શુદ્ધ આત્માને જળમાં નૌકા સમાન કહેવામાં આવ્યે છે. જેવી રીતે અનુકુળ પવનના સહારા (આશ્રય) મેળવી નૌકા ક્રિનારા પાસે પહાંચી જાય છે, તેવી રીતે શુદ્ધ આત્મા સ'સારની પાર પહેાંચી જાય છે જ્યાં તેનાં તમામ દુખાના અ‘ત આવી જાય છે. ( બધી ભાવના ક્રમવાર નથી.)
એટલા માટે બાર અનુપ્રેક્ષાઓનું અને પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલેચના તથા સમાધિનું પણ ભારવાર ચિ'તન-મનન કરતાં રહેવુ' જોઇ એ.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org