________________
૪૪૬.
૪૪૭.
૪૪૮.
૪૪૯.
૪૫૦.
૧૧૭
ટૂંકમાં, ઇન્દ્રિયાના ઉપશમનને જ ‘ઉપવાસ’ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ‘ઉપવાસી' જ, કહેવાય છે.
અ-બહુશ્રુત અર્થાત્ અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે-ચાર ઉપવાસેાથી થાય છે તેથી વધારે-ધણી વધારે-નિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશાં ભાજન કરે તેા પણ એની હાય છે.
(૨) જે જેટલુ' ભાજન કરો શકતા હોય તેનાથી એક દાણા કે કેળિયે ઓછુ ભેાજન કરે તે તે દ્રવ્યથો ‘ઉણાદરી’ કહેવાય
(૩) આજે હુ ભેાજનનું પ્રમાણ આટલું લઈશ, શિક્ષા માટે આજે હું આટલાં ઘરમાં જઇશ, આજે મને અમુક પ્રકારના માણસા વઢેરાવશે તે જ લઈશ, આજે હું અમુક જાતના વાસણામાંથી વ્હારાવવામાં આવશે તે જ લઈશ, આજે મને માંડા, સાથવે, વગેરે ગેરે ભેાજન મળશે તે જ કરીશ-આવા આવા વિચારપૂર્ણાંક આહાર ગ્રહણુ કરનાર સાધુનું એ વૃત્તિ પરિસ`ખ્યાન નામક તપ કહેવાય.
(૪) દૂધ, દહીં, ઘી, વગેરે પૌષ્ટિક સેાજન-પાન આદિ રસાના ત્યાગને રસ પરિત્યાગ' નામનું તપ
'
કહેવાય આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org