________________
૧૯
(આ) આત્યંતર તપ ૪૫૬. ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સવાધ્યાય,
૫ ધ્યાન, અને ૬. વ્યુત્સર્ગ (કાર્યોત્સર્ગ)
આ પ્રમાણે આભ્ય તર તપ છ પ્રકારનું છે. ૪૫૭. (૧) વ્રત, સમિતિ, શીલ, સંયમ, પરિણામ તથા કરણ
(ઇદ્રિય) નિગ્રહને ભાવ – આ બધું
પ્રાયશ્ચિત્ત તપ છે, જે નિરંતર ર્તવ્ય-નિત્યકરય છે. ૪૫૮. ક્રોધ વગેરે સ્વકીય ભાવને ક્ષય અથવા ઉપશમ
વગેરેની ભાવના કરવી અગર નિજ ગુણોનું ચિંતન
કરવું એ નિશ્ચય પ્રાયશ્ચિત્ત તપ છે. ૪પ૯. અનંતાનંત ભામાં બાંધેલાં શુભાશુભ કર્મોના
સમૂહને નાશ તપશ્ચરણથી સિદ્ધ થાય છે, માટે
તપશ્ચરણ એ પ્રાયશ્ચિત્ત છે. ૪૬. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે: ૧. આચના,
૨. પ્રતિક્રમણ, ૩. ઉભય, ૬. વિવેક, ૫. બુત્સર્ગ,
૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. પરિહાર તથા ૧૦. શ્રદ્ધા. ૪૬૧. મન, વચન અને કાયા દ્વારા કરેલાં શુભાશુભ કર્મો
બે પ્રકારનાં હોય છેઃ આગ કૃત અને અનાગ કૃત. બીજા દ્વારા જાણવામાં આવેલાં કર્મ આગ કૃત કહેવાય અને બીજા દ્વારા નહિ જાણવામાં આવેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org