________________
૧૧૮
૪૫૩.
૪૫૧. (૫) એકાંત, અનાપાત (જ્યાં કેઈ આવતું જતું ન
હાય), તથા સ્ત્રી-પુરુષ વગેરેથી રહિત સ્થાનમાં સૂવું કે બેસવું – આને વિવિક્ત શાસન
(પ્રતિ–સંલીનતા) નામનું તપ કહે છે. ૪૫૨. (૬) ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા
માટે લાભકારી, વીરાસન વગેરે ઉગ્ર આસનને અભ્યાસ કરે અથવા એ આસનેને ધારણ કરવાં તેને કાય-કલેશ નામનું તપ કહે છે. મુખપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઈ જાય છે, એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાય–કલેશ–પૂર્વક
આત્મ-ચિંતન કરવું જોઈએ. ૪૫૪. રોગની ચિકિત્સાને હેતુ રોગીનું કેવળ સુખ કે ૪૫૫. રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે
રેગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહના ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અને દુખ પણ થાય. (કાયકલેશ તપમાં સાધકને શરીરગત દુખ અથવા બાહા રેગને સહન કરવા પડે છે પરંતુ એ મેહ-ક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org