________________
૪૭૫,
૪૭૩. (૩) પથારી, ઘર, બેઠક તથા પ્રતિલેખનથી ઉપકૃત
સાધુપુરુષેની આહાર, ઔષધિ, વાચના, મળ-મૂત્ર-વિસર્જન તથા વંદના વગેરે દ્વારા સેવા
સુશ્રુષા કરવી તેને વૈયાવૃત્ય તપ કહે છે. ૪૭૪. માર્ગમાં ચાલવાથી જે થાકી ગયા છે, ચેર, હિંસક
પશુ, રાજા વગેરે દ્વારા જે વ્યથિત થયા છે, નદીની રૂકાવટ, મરકી, રોગ અને દુકાળથી જે પીઠા પામેલા છે. તેમની સારસંભાળ અને રક્ષા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. (૪) સ્વાધ્યાય ત૫ પાંચ પ્રકારનું છે. પરિવર્તના (વાંચેલું ફેરવી જવું), ૨. વાચના (વંચાવવુ), ૩. પૃચ્છના (પ્રને પૂછવા), ૪. અનુપ્રેક્ષણ (વિચારણા)
અને ૫. સ્તુતિ – મંગળપૂર્વક ધર્મકથા. ૪૭૬. આદરસત્કારની આશા છોડી દઈને, કર્મરૂપી મેલ
ધોવા માટે ભક્તિપૂર્વક જે જિન શાસ્ત્રને ભણે છે તેનું શ્રુતજ્ઞાન પિતાને તથા બીજાને માટે સુખકારી છે. સ્વાધ્યાયી અર્થાત્ શાસ્ત્રને જ્ઞાતા સાધુ પાંચ ઈન્દ્રિયેથી સંવૃત્ત, ત્રણ ગુણિએથી ગુપ્ત,
વિનયથી સમાહિત તથા એકાગ્ર મનવાળે હાય છે. ૪૭૮. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધાં
કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાનું ફળ મેક્ષ છે, માટે સતત જ્ઞાનાભ્યાસ કરે જોઈએ.
૪૭૭,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org