________________
૧૨૩
૪૮૦,
(પાંચ મું આત્યંતર તપ ધ્યાન’ માટે-૨૯. દયાનસૂત્ર) ૪૭૯. બાહ્ય અને આત્યંતર એમ બાર પ્રકારનાં તપમાં
સ્વાધ્યાય જેવું કઈ તપ નથી, હતું નહિ, અને, હશે પણ નહિ. (૬) સૂવા, બેસવા અને ઉઠવા માટે ભિક્ષુએ વ્યર્થ કાયિક વ્યાપાર-પ્રવૃત્તિ ન કરવી અને લાકડાની માફક રહેવું એને છઠ્ઠ ડું કાયોત્સગનામનું તપ
કહે છે. ૪૮૧. કાર્યોત્સર્ગ કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે –
૧. દેહ–જાય–શુદ્ધિ : કફ વગેરે દેશે ક્ષીણ થવાથી દેહની જતા હોય તે નષ્ટ થાય છે ૨. મતિ-જાઢય-શુદ્ધિ : જાગરૂકતાથી બુદ્ધિની જડતા નષ્ટ થાય છે. ૩. સુખ-દુઃખ-તિતિક્ષાઃ સહન કરવાની શક્તિને વિકાસ થાય છે. ૪. અનુપ્રેક્ષા : ભાવનાઓ માટે સમુચિત અવસર મળે છે. ૫. એકાગ્રતા : શુભ ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org