________________
૯૮
૩૫૪,
૩૫૫.
૩૫૩. શ્રમણ જે સમતા વિનાને હેય તે વનવાસ,
કાયકલેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને મૌનબધું જ નકામું છે. પ્રબુદ્ધ અને ઉપશાંત બનીને સંયત (મુનિ) ભાવપૂર્વક ગામડામાં અને શહેરમાં વિચર ! શાંતિના માર્ગનું પબુહણ કર. સમય ગેયમ્ ! મા પમાયએ (હે ગૌતમ, ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કર. ) આજે એક પણ “જિન” દેખાતા નથી અને જે જે માર્ગદર્શક છે તે દરેક એક મત ધરાવતા નથી એવું લેકે ભવિષ્યમાં કહેશે, પરંતુ તેને તે આજે ન્યાયપૂર્ણ માગ મળી ગયે છે, માટે (સમય ગોયમ! મા પમાયએ) હે ગૌતમ ! ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કર,
(આ) વેશ-લિંગ (સાધુનું ચિહન, નિશાની) ૩૫૬. (સંયમ માર્ગમાં) વેશ ( સાધુનાં કપડાં) પ્રમાણ
નથી, કારણ કે એ તે અસંયત (અસાધુ) લોકમાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું વિષ (ઝેર) મારતું નથી? (છતાં પણ) લેક પ્રતીતિ માટે વિવિધ ઉપકરણોની અને વેશ વગેરેની કલ્પના કરવામાં આવી છે. સંયમયાત્રાના નિર્વાહ માટે તથાબડું સાધુ છું” એની જાણકારી માટે જ લેકમાં લિંગ (સાધુ વેશ)નું પ્રયોજન છે.
૭પ૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org