________________
૩૭૬.
૩૦૭,
૩૭૮.
૩૭૯.
૩૮૦.
૧૦૨
અપુનર્ભવ કામી ( મેાક્ષની ઇચ્છાવાળા ) માટે ‘શરીર પણ પરિગ્રહ છે’– આવુ કહીને એની ઉપેક્ષા કરવાનુ. ભગવાન અરિહંત દેવે કહ્યું છે તે પછી બીજા પરિગ્રહની ઉપેક્ષા કરવાની વાત જ શી ?
( છતાં પન્નુ ) જે અનિવાય છે, જે અસંયમી જને માટે અપ્રાયનીય છે, મૂર્છા (મમત્વ) વગેરે પેદા કરતી નથી એવી ઉપષિ (વસ્તુ) સાધુ માટે ઉપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય છે. આનાથી વિરુદ્ધ થાડામાં ચાડા પણ પરિગ્રહ અને માટે ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક ) નથી.
આહાર અને વિહારમાં દેશ, કાળ, શ્રષ, ક્ષમતા ( પેાતાની શક્તિ ) તથા ઉપધિને ધ્યાનમાં લઈને શ્રમણ જો વતન કરે તે એ અલ્પ-લેપી બને છે અર્થાત એને ઓછો ક`ધ પડે છે.
ક્રાય રક્ષક (તાયિના) જ્ઞાતપુત્રે ભગવાન શ્રી ( મહાવીસ્વામીએ ) પરિગ્રહને પરિગ્રહે નથી કહ્યો. એ મહિ’એ ‘સૃષ્ટિ’ (આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે. સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે. પક્ષીની માફક સુગ્રહથી કેવળ નિરપેક્ષ રહીને સયમનાં ઉપકરણ હાઇને વિચરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org