________________
૩૮૧. પથારી, પલ ́ગ, આસન અને આહાર-પાણીને અતિલાભ હાય તા પણ જે ચેાડી ઇચ્છા રાખીને ઓછાથી પેાતે સતેષ માનતા હોય અને વધારે ગ્રહણ કરવાની ઇચ્છા ન રાખતા હોય એવા સતષમાં મુખ્યપણે અનુ-રક્ત સાધુ પૂજય છે.
પરિગ્રહથી સ```પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પૂર્વે કોઈ પણ પ્રકારના આહાર વગેરેની ઇચ્છા મનમાં પણ ન લાવવી જોઈ એ.
૩૮૨.
૩૮૩.
૧૦૩
આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવા હમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના આ ધારામાં દેખી શકાતા નથી, માટે તેવા વખતે સાધુની આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે થાય ? પ્રકરણ ૨૬: સમિતિ-ગુપ્તિ-સૂત્ર
(અ) આઠે પ્રવચન માતા
૩૮૪.
૧. ઇ સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન—'—નિશ્ચેષણ સમિતિ, અને, પ, પારિષ્ટાયનિકા ( ઉત્સગ` ) સમિતિ – આ પાંચ સમિતિએ છે. ૧. મનેઝુતિ, ૨. વચન ગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્ત
w
છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org