________________
૩૯૪.
૩૫.
૩૬.
૩૯૭
toe
‘ યતના-ચારિતા ’ધર્મની જન્મદાત્રી છે. યતના ચારિતા ધર્મની પાલનહાર છે. યતના—ચારિતા ધર્મોની વૃદ્ધિ કરે છે. યતના ચારિતા એકાન્ત
સુખાવહ છે.
યતના( વિવેક, અથવા ઉપયોગ )પૂર્વક ચાલવુ', યતના-પૂર્વક રહેવુ', યતના-પૂર્ણાંક એસવુ', યતના-પૂર્ણાંક સૂવુ', ચતના-પૂર્ણાંક ખાવુ, યતના પૂર્વક ખેલવુ. - આ કરવાથી સાધુને પાપ-કમના બંધ નથી થતા. (જય` ચરે, જય ચિ,
જય' આસે જય સએ.
જય ભુજ તા
સાસ'તા,
પાવ કમ્મ' ન બધી)
(આ) સ મિ તિ
(૧) કાર્ય વશ દિવસમાં પ્રાસુક માર્ગ ઉપર ( જે રસ્તા ઉપર પહેલેથી આવવું-જવું. શરૂ થઈ ગયુ. હોય ), ચાર હાથ ભૂમિને આગળ રૂખીને જીવેાની વિરાધના કર્યા વિના ચાલવુ' એને ઈર્ષ્યા સમિતિ કહે છે. ઇન્દ્રિયાના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયકા ને છોડીને માત્ર જવાની ક્રિયામાં જ તન્મય થઈ ને, તેને જ વિશેષ મહત્ત્વ આપીને ઉપયાગપૂર્ણાંક ( જાગૃતિપૂર્ણાંક ) ચાલવુ' જોઈ એ,
For Personal and Private Use Only
Jain Educationa International
:
www.jainelibrary.org