________________
૧૦૪
૩૬
રવા
૩૮૫. આ અષ્ટ પ્રવચન-માતાઓ છે. જેવી રીતે
સાવધાન-માતા પુત્રનું રક્ષણ કરે છે, બરાબર તેવી જ રીતે સાવધાનીપૂર્વક પાલન કરવામાં આવતી આ આઠ માતાઓ મુનિના સમ્યગ જ્ઞાન,
સમ્યગૂ-દર્શન અને સમફચારિત્રનું રક્ષણ કરે છે. ૩૮૬, આ પાંચ સમિતિએ ચારિત્રમાં પ્રવૃત્ત થવા
માટે છે અને ત્રણ ગુપ્તિએ તમામ અશુભ
વિષયથી નિવૃત્ત થવા માટે છે. ૩૮૭. ગુપ્તિ પાલન કરનારને અનુચિત ગમનાગમનને દેશ
જેવી રીતે નથી લાગતા તેવી રીતે સમિતિ પાલન કરવાવાળાને પણ નથી લાગતા. આનું કારણ એ છે કે મુનિ જ્યારે મને ગુપ્તિ વગેરેમાં સ્થિતિ હોય છે ત્યારે એ અગુપ્તિ-મૂલક પ્રમાદને રોકે છે કે જે દેન કારણ છે. જ્યારે મુનિ સમિતિમાં સ્થિત થાય છે
ત્યારે ચેષ્ટા કરતી વખતે થનારા પ્રમાદ રોકે છે. ૩૮૮. જીવ મરે કે જીવે અયતના-પૂર્વક ચાલનારને હિંસા
ને દેવ અવશ્ય લાગે છે, પરંતુ જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી બાહો હિંસા થઈ જાય તે પણ
એને કર્મબંધ નથી થતું. ૩૮. (આનું કારણ એ છે કે, સમિતિનું પાલન કરનાર ૩૯૦. સાધુથી જે આકસ્મિક હિંસા થઈ જાય છે એ કેવળ
દ્રવ્ય હિંસા છે, ભાવ હિંસા નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org