________________
s
૩૪૭. સાધુ લાભ અને હાનિમાં, સુખ અને દુખમાં, જીવન અને મરણુમાં, નિંદા અને સ્તુતિમાં, તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે.
૩૪૮.
૩૪૯.
૩૫૦.
૩૫૧.
૩૫૨.
9
એ ગારવ ( ત્રણ ગૌરવ), કષાય, દઢ, ભય, હાસ્ય અને શાકરહિત તથા નિદાન ( નિયાણુ) તથા અધન વિનાના ડાય છે.
આ લેાક અને પરલેાકમાં અનાસક્ત, એને વાંસલાથી છોલે કે ચંદનના લેપ કરે, તથા આહાર મળે કે ન મળે- બધી વખત એ સમભાવી હાય છે, તથા હૈ કે વિષાદ એ નથી કરતા.
આવા શ્રમણુ અપ્રશસ્ત દ્વારા ( હેતુ )થી આાવનારાં કર્માંના સ તાભાવેન અવરાધ કરી અધ્યાત્મ સબધી ધ્યાન–ચેાગાથી પ્રશસ્ત એવા સયમમાં લીન થઈ જાય છે. ભૂખ, તરસ, દુષ્ટ-શૈયા ( ઊંચી-નીચી પથરાળી ભૂમિ ), ટાઢ, તઢકે, મરતિ, શય વગેરેને દુઃખ અનુભવ્યા સિવાય સહન કરવાં જોઈ એ, કારણ કે શારીરિક દુઃખાને સમભાવપૂર્વક સહન કરવાં મહા-ફળદાયી છે. સયમને અનુકૂળ વૃત્તિ અને સાથે સાથે દિવસમાં કેવળ એક જ વખત ભાજન. ભટ્ઠા ! બધા જ્ઞાની પુરુષાએ નિત્ય અનુષ્ઠાન( તપ-ક્રમ )ના કેવા સુંદર ઉપદેશ આપ્યા છે!
!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org