________________
૭૫
૨૪૨. જે ધાર્મિક માણસમાં ભક્તિ (અનુરાગ) રાખે છે,
પરમ શ્રદ્ધાથી એમનું અનુસરણ કરે છે તથા પ્રિય વચન બેલે છે તે ભવ્ય સમ્યગદષ્ટિનું વાત્સલ્ય બતાવે છે.
૨૪૩.
ધમકસ્થાના કથન દ્વારા અને નિર્દોષ બાહ્યા–ગ (ગ્રીષ્મ ઋતુમાં પર્વત ઉપર ઉભા રહીને, વર્ષાઋતુમાં વૃક્ષની નીચે, શીત ઋતુમાં નદીના કિનારે ધ્યાન) દ્વારા તથા છ ઉપર દયા અથવા અનુકંપા દ્વારા ધર્મની ૮ પ્રભાવના કરવી જોઈએ. (૧) પ્રવચકુશળ, (૨) ધર્મકથા કરનાર, (૩) વારી, (૪) નિમિત્ત-શાસ્ત્રને જાણકાર, (૫) તપસ્વી, (૬) વિદ્યાસિદ્ધ, (૭) અદ્ધિ-સિદ્ધિઓને સ્વામી, અને, (૮) કવિ (કાન્તદશી)-આ આઠ પુરુષને ધમપ્રભાવક કહેવામાં આવે છે.
૨Y,
પ્રકરણ ૧૯ઃ સમ્યગ્ર-જ્ઞાન-સૂત્ર ૨૪૫. (સાધક) સાંભળીને જ કલ્યાણ અથવા આત્મહિતને
માર્ગ જાણી શકે છે, સાંભળીને જ પાપ અથવા અહિતના માર્ગનું જ્ઞાન થઈ શકે છે. એટલા માટે, સાંભળીને હિત અને અહિત બનેને માર્ગ જાણી જે શ્રેયસ્કર હોય તેનું આચરણ કરવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org