________________
૨૮૫. નિશ્ચય-નય અનુસાર ચારિત્ર(ભાવશુદ્ધિ)ને
વાત થાય એટલે જ્ઞાન-દર્શનને પણ વાત થઈ જાય છે, પરંતુ વ્યવહારનય અનુસાર ચારિત્રને વાત થયો હોય તે જ્ઞાન દર્શનને વાત થાય છે અને નથી પણ થતે. (વસ્તુતઃ જ્ઞાન-દર્શનની વ્યાપ્તિ ભાવશુદ્ધિની સાથે છે, નહિ કે બાશ ક્રિયાની સાથે.)
૨૮૬. શ્રદ્ધાનું નગર, તપ અને સંવરને આગળ, ક્ષમાના ૨૮૭. બુરજો બનાવી તથા ત્રિ-ગુપ્તિ( મન, વચન, કાયા)થી
સુરક્ષિત તથા અજેય સુદઢ પ્રાકાર (કિલ્લો) રચી, તપરૂપી બાણથી યુક્ત ધનુષ વડે, કર્મનાં બખ્તરને શેરી (આંતરિક) સંગ્રામના વિજેતા મુનિ સંસારથી મુક્ત બને છે.
પ્રકરણ ૨૧ : સાધના સૂત્ર ૨૮૮. જિનદેવના મત પ્રમાણે આહાર, આસન તથા નિદ્રા
પર વિજય પ્રાપ્ત કરી, ગુરુકૃપા વડે માન મેળવી,
નિજાત્માનું ધ્યાન કરવું જોઈએ. ૮૯. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી, અજ્ઞાન તથા મેહના
પરિહારથી, અને, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી છવા એકાંત સુખ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org