________________
૩૦૮,
વિનયવાન વ્યક્તિનો શત્રુ પણ મિત્ર બની જાય છે. માટે દેશ-વિરત અથવા અણુવ્રતી શ્રાવકેએ મન, વચન અને કાયાથી સમ્યકત્વ વગેરે ગુણેને તથા ગુણી જનેને વિનય કરવું જોઈએ. (૧) પ્રાણીવધ (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય), (૩) અદત્તાદાન (આપ્યા વિના પરવસ્તુ લઈ લેવીચેરી), (૪) પરસ્ત્રી-સેવન (અબ્રહ્મ-કુશીલ), તથા (૫) અપરિમિત કામના (પરિગ્રહ) – આ પાંચેય પાપથી વિરતિને “અણુવ્રત” કહે છે.
લ,
(૧) પ્રાણવાથી વિરત શ્રાવકે કેધ વગેરે કષાયથી મનને દૂષિત કરી પશુ અને મનુષ્ય વગેરેનું બંધન, દંડ વગેરેથી મારવા કરવાનું, નાક વગેરે કાપી નાખવાનું, શક્તિથી વધારે ભાર લાદવાનું અને તેમનાં ખાન-પાન રોકવાનું વગેરે પાપ-કાર્યો ન કરવાં જોઈએ (કારણ, આ બધાં કામે પણ હિંસા જેવાં જ છે. એ બધાને ત્યાગ એ “સ્થળ” હિંસા-વિરત છે.) (૨) સ્થળ (જાડી રીતે જોતાં) અસત્ય-વિરતિ બીજુ અણુવ્રત છે. આના પણ પાંચ પ્રકાર છે? ૧. કન્યા લીક, ૨. ગે-અલક, ૩. ભૂ-અલીક, એટલે કન્યા, ગો (પશુ) તથા ભૂમિની બાબતમાં જૂઠું બોલવું, ૪. કેઈ ની થાપણું એાળવવી, અને
૩૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org