________________
૩ર૪. (શ્રાવકના સાત શીલ વ્રતમાં) બાકીના ચાર
શિક્ષાત્રત નીચે પ્રમાણે છે. ૧. ભેગેનું પરિમાણ, ૨. સામાયિક, ૩. અતિથિ સંવિભાગ અને
૪. પૌષધ-ઉપવાસ. ૩૨૫. (૯) ભોગપભોગ- પરિમાણ (ભાગ ઉપભેગ)
વ્રત બે પ્રકારનાં છેઃ (૧) ભજન-રૂ૫ તથા (૨) કાર્ય અથવા વ્યાપારરૂપ. ૧. કંદમૂલ વગેરે અનંતકાયિક વનસ્પતિ, ઉદુંબર ફળ તથા મધ-માંસ વગેરેના ત્યાગને અથવા પરિમાણને ભેજન – વિષયક ભેગે પગ વ્રત કહે છે, અને ૨. “ખર કર્મ” અર્થાત્ હિંસા ઉપર આધાર રાખનારી આજીવિકા વગેરેના ત્યાગને અથવા પરિમાણને વ્યાપારવિષયક ભેગે પગ
પરિમાણ વ્રત કહે છે. (૧૨ વ્રતમાં નવમું) ૩ર૬. (૧૦) સામાયિક વ્રતઃ સાવદ્ય પેગ અર્થાત્ હિંસા
આરંભથી બચવા માટે માત્ર સામાયિક જ પ્રશસ્ત છે. એને શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મ જાણી, વિદ્વાને આત્મહિત તથા મેક્ષપ્રાપ્તિ માટે સામાયિક કરવું જોઈએ. સામાયિક કરવાથી અર્થાત્ સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જે (સર્વ સાવધ
ગથી રહિત અને સમતા-ભાવયુક્ત) બની જાય છે. એટલા માટે અનેક પ્રકારે સામાયિક કરવા જોઈએ.
૩ર૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org