________________
00,
૨૯૮. જો કે શુક્રાચારી સાધુ બધા ગૃહસ્થાથી સંયમમાં
શ્રેષ્ઠ છે તે પણ કેઈક (શિથિલાચારી) ભિક્ષુઓની તુલનામાં અગારસ્થ (ગૃહસ્થ, સંયમમાં શ્રેષ્ઠ
હેઈ શકે છે. ૨૯૯ જે વ્યક્તિ મુંડિત (પ્રત્રજિત-દીક્ષિત) બની
અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવામાં અસમર્થ હેય છે એ જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત બાર (વ્રત) પ્રકારના શ્રાવક ધર્મને સ્વીકાર કરે છે. શ્રાવક ધર્મ અથવા શ્રાવક આચારમાં પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાત્રત (શીલવતી આવે છે. જે વ્યક્તિ આ બધાનું અથવા અમુકનું આચરણ કરતે હેય તે (દેશ-યતિ) શ્રાવક કહેવાય છે.
પ્રકરણ ૨૩ઃ શ્રાવક-ધમ સૂત્ર ૩૦૧ જે સમ્યગદષ્ટિ વ્યક્તિ હંમેશાં યતિઓ પાસેથી
સામાચારી (આચાર – વિષયક – ઉપદેશ)
શ્રવણુ કરે છે તે “શ્રાવક” કહેવાય છે. પ૦૨, પાંચ ઉદુબર ફળ (ઉમર, કહુમર, ગૂલર,
પીપળો તથા વડ)ની સાથે સાત વ્યસન ત્યાગ કરનાર વ્યક્તિને “દાર્શનિક વ્યક્તિ કહેવામાં આવે છે જેની બુદ્ધિ સમ્યગ-દર્શનથી વિશુદ્ધ બની ગઈ હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org